તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગરમાં પર્યુષણ પર્વ નિમિતે પર્વ પુરૂ થયા બાદ પ્રતિક્રમણ યાેજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં પર્યુષણ પર્વ નિમિતે પર્વ પુરૂ થયા બાદ પ્રતિક્રમણ યાેજાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં પર્યુષણ પર્વ નિમિતે પર્વ પુરૂ થયા બાદ પ્રતિક્રમણ યાેજાયું હતું ત્યાર બાદ જૈન તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો બુધવારે સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા વિશાળ વરઘોડાનું આયોજન થયું હતું જેમાં અઠ્ઠાઇ, માસખમણ સહિતની ઉગ્ર તપસ્યા કરનાર જૈનોનો વરઘોડામાં સૌ જૈન સંઘ જોડાયા હતાં વરઘોડો રાજમાર્ગો ઉપરથી પસાર થયો હતો. તસવીર- હીરેન હીરપરા

સ્થાનકવાસી જૈન તપસ્વીઓનેા વરઘોડો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો