તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ અને લીંબુડા ગામ વચ્ચેના ઉંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ અને લીંબુડા ગામ વચ્ચેના ઉંડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ અને લીંબુડા ગામ વચ્ચેના ઉંડ નદીના પૂલ પરથી કાર ખાબકી હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી દરમિયાનમાં પોલીસે ઘટનાસ્થળ પર પહોચી અને કામગિરિ હાથ ધરી હતી દરમિયાનમાં પોલીસે સ્થાનિકના નિવેદન લઈ અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે જાણવા પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ અંગે સૌ કોઈ અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.

કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે સૌ કોઈ અજાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો