તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંડ નદીમાં ખાબકેલી કારના ચાલકનું ડૂબવાથી મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લાના જોડિયા તાલુકામાં એક ગમખ્વાર બનાવ બનવા પામ્યો હતો. નવલખી ગામથી જામનગર તરફ આવી રહેલી એક બોલેરોના ચાલકએ તેની કાર પરનો કાબૂ ગુમાવતાં તેની કાર કુન્નડ અને લીંબુડા વચ્ચેના ઉંડ નદીના પૂલ પરથી નીચે ખાબકી હતી. જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તેમના દ્વારા ફાયરની ટીમને જણાવવામાં આવ્યું હતંસ આથી જામનગરની ફાયર ટીમ તથા જોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું પરંતુ ફાયરની ટીમ બોલેરો ચાલકને બહાર કાઢે ત્યાં સુધીમાં તો ડૂબી જવાથી બોલેરો ચાલકનું મૃત્યુ નીપજયું હતું. હાલ પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નવલખી ગામથી જામનગર તરફ આવી રહેલી જીજે-10-સીજે-9918 નંબરની બોલેરોના ચાલક સિક્કા ગામના દેવેન્દ્ર ભટ્ટીએ તેની કાર પરનો કાબૂ ગુમાવતાં તેની કાર કુન્નડ અને લીંબુડા વચ્ચેના ઉંડ નદીના પૂલ પરથી નીચે ખાબકી હતી. જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તેમના દ્વારા જામનગર ફાયરની ટીમને જણાવવામાં આવ્યું હતું આથી જામનગરની ફાયર ટીમ તથા જોડિયા પોલીસના પીએસઆઈ કોરિંગા તથા તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગિરિ હાથ ધરી હતી પરંતુ ફાયરની ટીમ બોલેરો ચાલક દેવેન્દ્રને બહાર કાઢે ત્યાં સુધીમાં તો ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજયું હતું. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફાયરની ટીમ તથા પોલીસ ઘટનાસ્થળે દોડી

કુન્નડ-લીંબુડા વચ્ચેના પુલ પર અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો