તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇ વે પર રિક્ષા પલટતાં ત્રણને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં વાહન અકસ્માતોના બનાવો અવારનવાર બને છે ત્યારે રાણાવાવથી ભોદ જતી રીક્ષા જામનગર રોડ ચોકડી પાસે પલટી જતાં ત્રણને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભોદ એરીયામાં રહેતા ભીમા ફોગા ગામી, લાખા ચના જાદવ, કારીબેન લાખાભાઈ કોઈ કામસર રાણાવાવથી ભોદ જતાં હતા ત્યારે જામનગર રોડ ચોકડી પર રીક્ષાચાલકની બેદરકારીના કારણે રીક્ષા પલ્ટી જતાં ભીમાભાઈને માથાના ભાગે તેમજ ડાબા હાથમાં મુઢ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો