તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચાણામાં સામાન્ય બાબતનો કરુણ અંજામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દંપતી વચ્ચે માથાકૂટ થતાં પત્નીએ અગ્નિસ્નાન કરી લીધું

પતિએ મારકૂટ કરી હોવાની ફરિયાદ કરી

જામનગરનજીકના સચાણા ગામમાં આશ્ચર્યજનક બનવા પામ્યો હતો જેમાં જામનગર શહેર નજીકના સચાણા ગામમાં રહેતા એક દંપતી વચ્ચે મંગળવાર રાત્રિના બબાલ

થઇ હતી.

જેમાં પતિ દ્વારા પત્નીને ઢીકાપાટુનો મારમારવામાં આવ્યો હતો જે અંગે લાગી આવતા પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું અને સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા હોસ્પિટલે પહોચી અને નિવેદન નોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર શહેર નજીકના સચાણા ગામમાં રહેતા અવેશભાઈ ગંઢાર નામના યુવાન અને તેની પત્ની દિલશાબેન વચ્ચે મંગળવાર રાત્રિના બબાલ થઇ હતી જેમાં અવેશભાઈ દ્વારા પત્ની દિલશાબેનને ઢીકાપાટુનો મારમારવામાં આવ્યો હતો જે અંગે લાગી આવતા દિલશાબેનએ અગ્નિસ્નાન કરી લીધું હતું આથી તેમને સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા હોસ્પિટલે પહોચી અને નિવેદન નોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડી હતી

દિલશાબેનનેસારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે પોલીસએ નોધેલી એમએલસીમાં જણાવ્યૂ હતું કે, તેના પતિને શારીરિક સબંધ બાંધવો હતો પણ તેણે ના પાડી હતી આથી ઉશ્કેરાયેલા પતિએ તેને મારમાર્યો હતો જેના કારણે તેણે પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો