તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત જતા જામનગર પાસના કન્વિનરની અટકાયત કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતખાતે યોજાનારા પાટિદાર સન્માન સમારોહમાં વિરોધ કરવા જઇ રહેલા જામનગર જિલ્લા પાટિદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અને જામનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર અતુલ ભાઇ ભંડેરીની જામગર પોલીસે બુધવારે મોડી રાત્રે અટકાયત કરી હતી.

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદિપ સેજુલ, ડી.વાય.એસ.પી. રાહુલ ત્રિપાઠી અને પી.આઇ. આર.એસ.ઠાકરના માગદર્શન હેડળ સિટી ડીવીજનના સર્વેલન્શ સ્ટાઠે બાતમીના આધારે શહેરના પવન ચક્કિ વિસ્તારમાં વોચ ગોઠવી હતી દરમિયાન જેકે ટ્રાવેલ્સની ખાનગી બસ નિકળતા પોલીસે તેને રોકીને ચેંકીંગ કર્યુ હતું. બસમાં જઇ રહેલા પાસના કન્વિનર અને કોર્પોરેટર અતુલભાઇ ભંડેરી સુરત ખાતે યોજાનારા પાટીદાર સંમેલનમાં વિરોધ કરવા જતા હોવાનું ધ્યાનમાં આવતા અટકાયત કરી હતી.

ખાનગી બસમાંથી ઉતારી દેવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો