તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સગીરાના અપહરણ બાદ માતાને ફોન ઉપર મારી નાખવાની ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરાના અપહરણ બાદ માતાને ફોન ઉપર મારી નાખવાની ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંવધતાં જતાં અપહરણના બનાવમાં વધુ એક અપહરણ ઉમેરાયો છે.જેમાં મોટી ખાવડીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં રહેતા એક મજૂર પરિવારની દીકરી ગત તા. 3ની ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં તેણીની સમગ્ર સ્થળ પર તપાસ કર્યા બાદ પણ તેનો પતો લગતા અંતે પોલીસની મદદ લેવાનું વિચારી રહ્યા હતા દરમિયાનમાં સગીરાના માતાને કોઈ શખ્સે ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી અંગે નાની ખાવડીના શખ્સ સામે વિધિવત ગુનો નોધવવામાં આવ્યો હતો.

જામનગર નજીકના મોટી ખાવડીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બાજુમાં રહેતા એક વાલ્મીકિ મજૂર પરિવારની દીકરી ગત 3ના સવારના 12 વાગ્યાની ગાયબ થઈ ગઈ હતી. દરમિયાનમાં તેણીની સમગ્ર સ્થળ પર તથા સગા-સબંધીને ત્યાં તપાસ કર્યા બાદ પણ તેનો પતો લગતા અંતે પોલીસની મદદ લેવાનું વિચારી રહ્યા હતા.દરમિયાનમાં સગીરાના માતાને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી અંગે સગીરાના માતાએ નાની ખાવડીના શખ્સ સામે આઇપીસી કલમ 363, 366, 502(2) મુજબ વિધિવત ગુનો નોધવવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોધી મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

જામનગરમાં વધુ એક સગીર બાળાના અપહરણનો બનાવ

નાની ખાવડીના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો