તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણુજા ગામમાં 3 દિવસ મેળો યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડનારણુંજા ખાતે તા. 11 થી 13 સપ્ટેમ્બર સુધી રામદેવપીરના મંદિરમાં પટાંગણમાં ભવ્ય મેળો યોજવામાં આવશેલોકોને જવા-આવવા માટે જામનગર એસટી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.તેમ એસટીના ડીવી. કન્ટ્રોલર જીગ્નેશ બુચે જણાવ્યું છે. વ્યવસ્થા 24 કલાક રહેશે. જેમ મુસાફરો ભરાતા જશે તેમ બસો ઉપડતી જશે. મુસાફરોની સુવિધા માટે વર્ષથી ઉભી કરવામાં આવેલી સુવિધાનો સારા ચોમાસાના કારણે વધુ લાભ મળે તેવો આશાવાદ સેવવામાં આવ્યો છે.કાલાવડ બસ સ્ટેશન, ધ્રોલ ડેપો, જામજોધપુર ડેપોથી પણ રણુંજાના મેળામાં જવા માટે બસ સુવિધા સતત મળતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો