તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • દ્વારકાના રેલવે સ્ટેશનને ડબલ મોડેલ સ્ટેશન તરીકે વિકસાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકાના રેલવે સ્ટેશનને ડબલ મોડેલ સ્ટેશન તરીકે વિકસાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશનાચારધામ પૈકી એક ગણાતા હાલારના યાત્રાધામ દ્વારકાને રેલવે વિભાગે ચારેય યાત્રાધામો અને સાત પુરીઓ સાથે લાંબી અંતરની ટ્રેનોથી જોડી દીધી છે અને ચોતરફ અનેક નવી ટ્રેનો દોડાવાઇ રહી છે અેનડીએની કેન્દ્ર સરકારના શાસન સમયે તત્કાલિન સંસદ સભ્યે પ્રકારની માંગણી ઉપરાંત મોર્ડન રેલવે સ્ટેશનો માટે પણ રજુઆતો કરી હતી અને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સ્વામી સહિત વિવિધ મહાનુભાવો અને સંસ્થાઓએ પણ રજુઆતો કરી હતી તે સાકાર થઇ રહી છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ રેલવે સ્ટેશનોને ડબલ મોડેલ રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી છે તેમાં દ્વારકાનો સમાવેશ કરાયો છે અંગેની પ્રક્રિયા દ્વારકામાં શરૂ થઇ ગઇ છે અને તેના અનુસંધાને આગામી તા. 16મી તારીખે 5 રેલવેના જનરલ મેનેજર દ્વારકાની મુલાકાત લેનાર હોવાના અહેવાલો પણ મળી રહયા છે. યોજના હેઠળ રેલવેના મુસાફરો માટે વધારાની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે હાલના રેલવે સ્ટેશન પર વધારાનો માળ નિર્માણ કરીને તેમાં ભવ્ય સંકુલનું નિર્માણ થશે જેમાં મુસાફરો માટે શોપીંગ મોલ, ફુડ પ્લાઝા, યાત્રિકોના વિશ્રામ-નિવાસની સુવિધાઓનો સમાવેશ કરાશે.રેલવે મંત્રીની જાહેરાતને દ્વારકા શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ નિલાબેન ઉપાધ્યાય, શારદાપીઠના દંડીસ્વામી નારાયણાનંદજી સહિતના આગેવાનોએ આવકારી છે.

દેશભરમાં હાલ માત્ર બે રેલવે સ્ટેશનોની પસંદગી

પૂર્વ સાંસદ અને દંડી સ્વામી સહિત અગ્રણીઓની રજૂઆત સફળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો