તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |જામનગર જિલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર |જામનગર જિલ્લા ના સમગ્ર વિસ્તાોરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજેસ્ટ્રે્ટ જામનગરે સમગ્ર જિલ્લામાં તા.11 ઓગસ્ટના 24 કલાક સુધી હથિયારબંધી ફરમાવી છે. જે મુજબ શસ્ત્ર , દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરિક ઇજા પંહોચાડી શકે તેવું કોઇપણ સાધન લઇ જવું નહીં, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફો.ટક દારૂગોળો વિગેરે પદાર્થો લઇ જવા નહીં, પથ્થકરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુગઓ અથવા વસ્તુથ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહીં, મનુષ્ય્ અથવા તેના શબ અ
જામનગર |જામનગર જિલ્લા ના સમગ્ર વિસ્તાોરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજેસ્ટ્રે્ટ જામનગરે સમગ્ર જિલ્લામાં તા.11 ઓગસ્ટના 24 કલાક સુધી હથિયારબંધી ફરમાવી છે. જે મુજબ શસ્ત્ર , દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરિક ઇજા પંહોચાડી શકે તેવું કોઇપણ સાધન લઇ જવું નહીં, કોઇપણ ક્ષયકારી અથવા સ્ફો.ટક દારૂગોળો વિગેરે પદાર્થો લઇ જવા નહીં, પથ્થકરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુગઓ અથવા વસ્તુથ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહીં, મનુષ્ય્ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં તેમજ અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સળ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં. જાહેરનામામાં દર્શાવેલ વ્યકતિઓને તેમજ પોલીસ અધિકારીઓને પરવાનગી આપેલ હોય તેને આદેશ લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ શિક્ષાને પાત્ર રહેશે.

જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા હથિયારબંધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો