તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરમાંઆગામી તા. 4 ડિસેમ્બર સુધી જિલ્લા કલેક્ટર દ્વારા

જામનગર | જામનગરમાંઆગામી તા. 4 ડિસેમ્બર સુધી જિલ્લા કલેક્ટર દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરમાંઆગામી તા. 4 ડિસેમ્બર સુધી જિલ્લા કલેક્ટર દ્વારા કલમ 144 લાગુ કરી છે. ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં નોટબંધીના વિરોધમાં અપાઇ રહેલા કાર્યક્રમો પર રોક લાગશે. બીજી બાજુ સ્થાનિક કક્ષાએ થતા વિરોધના કાર્યક્રમ ઉપર પણ કલમના કારણે બ્રેક લાગી ગઈ છે. કલમ 144 લાગુ થતા કાર્યક્રમો હવેથી મલત્વી રાખવામા આવશે. તેમજ સ્થાનીક કક્ષાએ તા. 4 સુધી વિરોધ અંગેના કાર્યક્ર્મો યોજી શકાશે નહી. અને ચારથી વધુ મંડળ પણ કરી શકાશે નહી. નોટોની પડતી તકલીફો અને કોંગીના આવેદન પત્રો અને બંધના એલાન હવે કરી શકાશે નહી. હાલ નોટબંધીના કારણે જાહેર મિલ્કતો, નુકશાની કારક કૃત્યો રોકવા માટે કલમ લાગુ કરાઇ છે.

જામનગર શહેરમાં કલેક્ટર દ્વારા કલમ 144 લાગુ પાડવામાં આવી

અન્ય સમાચારો પણ છે...