તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધના એલાનના પગલે કલેક્ટર દ્વારા

જામનગરમાં કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધના એલાનના પગલે કલેક્ટર દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં કોંગ્રેસ દ્વારા સોમવારે ભારત બંધના એલાનના પગલે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી 4 થી વધુ વ્યક્તિને ભેગા થવા તથા રેલી સર્ઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ છતાં સાંજે જિલ્લા કોંગ્રેસ દ્વારા બાઇક રેલી કાઢી હતી. આથી પોલીસે રેલીને અધવચ્ચે અટકાવી અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા સહિત 100 કાર્યકરોની અટકાયત કરી હતી. તસવીર- હિરેન હિરપરા

કોંગ્રેસની બાઇકરેલી અટકાવાઇ, 100ને ડિટેન કરાયા

અન્ય સમાચારો પણ છે...