તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે અષાઢ સુદ પૂનમ તા. 19ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર |સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે અષાઢ સુદ-પૂનમ તા. 19ને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા માટે અષાઢ સુદ-પૂનમ તા. 19ને મંગળવારના રોજ શ્રી ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવોનું આયેાજન થયું છે. જેમાં તા. 19ના મંગળવારે સવારે 6 વાગ્યે ભકતો સેવકો તથા શિષ્યાેનું આગમન, 6.30 વાગ્યે સવારે આરતી સવારે 9 થી 11 પૂજન, બપોરે 12 થી પ્રસાદ તથા બપોરે 3 થી 4 સુધી સદબોધ સ્વામીજી તરફથી માર્ગદર્શન રહેશે તો આપ સૌને ધાર્મિક લાભ લેવા જણાવાયું છે તેમ હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટની યાદી જણાવે છે.

શહેરમાં ચંદ્રેશ્વર મહાદેવ મંદિરે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો