તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકામા રંગેચંગે ગુરુપૂર્ણિમા ઉજવવા માટે તડામાર તૈયારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામા રંગેચંગે ગુરુપૂર્ણિમા ઉજવવા માટે તડામાર તૈયારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામા રંગેચંગે ગુરુપૂર્ણિમા ઉજવવા માટે તડામાર તૈયારી

દ્વારકા | દ્વારકામાશ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત ચાલતા અખંડ હરિનામ સંકિર્તન મંદિર રામધુન મંદિરમા સુદ 15 મંગળવારના રોજ ગુરૂપુર્ણીમા ઉત્સવની પરંપરાગત રીતે ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામા આવશે જેમા પ્રભાતફેરી સવારે 5.30 વાગ્યે , અભીષેક પુજન તેમજ આરતી સવારે 10.30 વાગ્યાથી 12 વાગ્યા સુધી યોજવામા આવશે તથા નગરકિર્તન( શોભાયાત્રા ) સાંજે 6.30 વાગ્યે કરવામા આવશે તેમજ અભીષેક પુજન જામનગરના સ્વ. મૂળજીભાઇ લાખાણીના પરિવાર દ્વારા કરવામા આવશે તેમજ છેલ્લા 49 વર્ષથી ચાલતા અખંડ રામધુન સંકિર્તન મહાયજ્ઞ અવિરત રહેવાથી ભાવીકોમા ગુરૂપુર્ણીમાનો ઉત્સવ અંગે અનેરૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકરો અને ભાવીકો દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો