તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં વધુ બે અપહરણના બનાવ પોલીસ દફ્તરે નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં વધુ બે અપહરણના બનાવ પોલીસ દફ્તરે નોંધાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ-લાખાબાવળની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરાયું


જામનગરમાંવધતાં જતાં અપહરણના બનાવમાં વધુ બે અપહરણના બનાવ સામે આવ્યા છે. જેમાં જામનગર નજીકના લાખાબાવડ ગામમાં રહેતા એક પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 23ની રાત્રિના તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં તેની તમામ સ્થળે તપાસ કર્યા બાદ પણ તેનો પતો લાગતાં અંતે પોલીસની મદદ લેવામાં આવી હતી અને એક શકદાર તરીકે એક શખ્સનું નામ પણ આપવામાં આવ્યું હતું અને અપહરણનો ગુનો નોધાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના ધરમપૂર ગામમાં રહેતા ખેડૂત પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 16ના સવારે 9 વાગ્યે તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં સગીરાને ત્યાં નજીકના સગડીયા ગામમાં રહેતો એક શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ધ્રોલ પોલીસ મથકમાં વિધિવત ગુનો નોધાવવામાં આવ્યો હતો.

જામનગર નજીકના લાખાબાવડ ગામમાં રહેતા એક પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 23ની રાત્રિના તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં તેની તમામ સ્થળે તપાસ કર્યા બાદ પણ તેનો પતો લાગતાં અંતે પોલીસની મદદ લેવામાં આવી હતી અને શકદાર તરીકે મસીતિયા ગામના રજાક અનવર ખફીનું નામના શખ્સનું નામ પણ આપવામાં આવ્યું હતું અને અપહરણનો ગુનો નોધાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના ધરમપૂર ગામમાં રહેતા ખેડૂત પરિવારની 16 વર્ષની સગીરા ગત તા 16ના સવારે 9 વાગ્યે તેના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી દરમિયાનમાં સગીરાને ત્યાં નજીકના સગડીયા ગામમાં રહેતો વિજય રઘુભાઈ ઝીંઝુવાડિયા નામનો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો