તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે સપ્તાહથી મેઘાડંબર સતત ઠગારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલારમાં રોજ ગોરંભાતંુ આકાશ વરસતું નથી


સમગ્રહાલાર પંથકમાં બે સપ્તાહથી સતત મેઘાડંબર રહે છે અને સુર્યનારાયણના દર્શન થઇ શકતા નથી પરંતુ મેઘાડંબર ઠગારો નિવડે છે અને વરસાદ વરસતો નથી તેમાંય સોમવારે ઝરમર સ્વરૂપે બે થી નવ મીમી વરસાદ નોંધાયો હતો.

હાલ અષાઢ મહિનાના 15 દિવસ પૂરા થયા છે ત્યારે લોકોએ અષાઢમાં સારા વરસાદની અપેક્ષા રાખી હતી તે પુરી થઇ નથી. દરમિયાન જામનગર અને દ્વારકા િજલ્લામાં સતત બે સપ્તાહથી ધાબડીયું હવામાન રહયું છે અને સુર્યનારાયણના કયારેક દર્શન થાય છે પરંતુ મેઘાડંબર જેવો વરસાદ વરસતો નથી મેઘાડંબર વચ્ચે સોમવારે જામનગરમાં 4.5 મીમી, ધ્રોલમાં 9 મીમી, જોડિયા 2 મીમી, લાલપુરમાં 1 મીમી, ખંભાળિયામાં 2 મીમી, દ્વારકામાં 3 મીમી વરસાદ નોંધાયો છે. જયારે બાણુંગારમાં 15 મીમી, જામવણથલીમાં 15 મીમી, પડાણામાં 16 મીમી, નવાગામમાં 10 મીમી, ઓખામાં 10 મીમી, ગઢકામાં 8 મીમી, પાછતરમાં 10 મીમી વરસાદ નોંધાયો છે.

જામનગર જિલ્લાના જળાશયોની િસ્થતિ

ક્રમડેમનું નામ મોસમનો મોસમનો ઊંડાઇ આજની

વરસાદ કુલ વરસાદ ફુટમાં સપાટી

સસોઈ ૩૫ ૨૨.૦૦

પન્ના ૭૫ ૧૫.૦૦

ફૂલઝર-૧ ૪૦ ૨૨.૦૦ ૧.૬૭

સપડા ૫૫ ૧૮.૫૦

ફુલઝર-૨ ૨૫ ૧૫.૦૦

સોરઠી ૮૦ ૧૮.૯૦

વિજરખી ૧૦ ૮૫ ૨૫.૦૦

ડાઈ મીણસાર ૩૮.૧૨ ૧૨.૮૦

રણજિતસાગર ૫૧.૦૫ ૨૭.૦૦

૧૦ ફોફળ-૨ ૧૦ ૧૪.૨૦

૧૧ ઉંડ-૩ ૫૦ ૧૩.૧૦ ૨.૬૫

૧૨ આજી-૪ ૫૫ ૧૯.૫૦

૧૩ રંગમતી ૩૦ ૧૫.૪૦ ૫.૬૨

૧૪ ઉંડ-૧ ૧૫ ૨૫.૯૦

૧૫ કંકાવટી ૩૦ ૨૩૦ ૧૩.૧૦ ૧૧.૮૨

૧૬ ઉંડ-૨ ૫૧ ૧૨.૩૦

૧૭ વોડીસંગ ૪૦ ૧૨.૫૦

૧૮ ફૂલઝર (કો.બા) ૧૫ ૪૮.૮૮ ૨૪.૪૦

૧૯ રૂપાવટી ૪૫ ૧૪.૯૦ ૦.૫૧

૨૦ ડેમી-૩ ૫૫ ૧૩.૦૦

૨૧ રૂપારેલ ૧૦ ૬૫ ૧૦.૩૦

૨૨ વનાણા ૨૪.૦૦

૨૩ બાલંભડી ૮૦ ૧૬.૫૦ ૦.૨૫

૨૪ ઉમિયાસાગર ૩૧.૩૦ ૩૧.૩૦

૨૫ વાગડીયા ૧૦ ૪.૧૦

૨૬ ઉંડ-૪ ૧૦ ૧૦ ૧૦.૭૦

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો