તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદની આગાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદની આગાહી

હવામાનવિભાગ અમદાવાદ તરફથી મળેલા મેસેજ અનુસાર ગુજરાત રાજયના જિલ્લાઓમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા િજલ્લાના કેટલાક સ્થળોએ ભારેથી અતીભારે વરસાદ થવાની શક્યતા છે તેમજ તા. 19 સુધી કેટલાક સ્થળોએ ગજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તો બાબતે તકેદારીના તમામ પગલા લેવા અને સંલગ્ન કોઇ બનાવ બનવા પામે તો તેની તાત્કાલિક જાણ જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમને ફોન, ફેક્સથી કરવા કલેકટર આર.જે.માકડિયાની એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો