• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પરીક્ષામાં ‘ઠગ’થી બચવા દ્વારકા જિલ્લા તંત્ર સજ્જ

પરીક્ષામાં ‘ઠગ’થી બચવા દ્વારકા જિલ્લા તંત્ર સજ્જ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયત સેવા પસંદગી સમિતિ-દેવભૂમિ દ્વારકાના કાર્યક્ષેત્ર હેઠળની પંચાયત સેવાની જુદી-જુદી પાંચ સંવર્ગોની સીધી ભરતી માટે તા.12, તલાટી-કમ-મંત્રી, મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) તથા ગ્રામસેવક તથા જૂનિયર ક્લાર્ક, ફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી છે. પરીક્ષા અંગેના ખંભાળિયા, વાડીનાર, ભાણવડ, ભાટિયા, નંદાણાના કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે, આવી કોઇપણ જાતની પરીક્ષા વિરુદ્ધની હરકત કેમેરામાં કેદ થઇ જશે જે ચકાસણી કરી આવા ઇસમો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બાબતે કોઇ પણ રજૂઆત હોય તો ફરિયાદ નોંધાવી શકાશે તેવું જણાવાયું છે.

આગામી સમયમાં યોજાનાર પરીક્ષાઓમાં સીસીટીવી સહિત પૂરતો બંદોબસ્ત

અન્ય સમાચારો પણ છે...