તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | સમસ્તબ્રહ્મ સમાજ નવાગામ ઘેડ રામેશ્વરનગર તથા પટેલ કોલોની

જામનગર | સમસ્તબ્રહ્મ સમાજ નવાગામ ઘેડ રામેશ્વરનગર તથા પટેલ કોલોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સમસ્તબ્રહ્મ સમાજ નવાગામ ઘેડ રામેશ્વરનગર તથા પટેલ કોલોની જામનગર દ્વારા માત્ર બ્રહ્મ સમાજના યુવક-યુવતિઓ માટે ઓપન જામનગર વેલકમ નવરાત્રિ મહોત્સવનું આયોજન તા. 29ના સાંજે 8 વાગ્યે દયાશંકર બ્રહ્મપુરી, કાશી વિશ્વનાથ રોડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં દાંડીયા શણગાર, ગરબા શણગાર વગેરે યોજાશે.

સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વેલકમ નવરાત્રી મહાેત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...