તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | આદ્યશકિતનાગુણગાન ગાવા નવલી નવરાત્રીના નવલા દિવસોમાં સંગે રમવા

જામનગર | આદ્યશકિતનાગુણગાન ગાવા નવલી નવરાત્રીના નવલા દિવસોમાં સંગે રમવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | આદ્યશકિતનાગુણગાન ગાવા નવલી નવરાત્રીના નવલા દિવસોમાં સંગે રમવા દર વર્ષની જેમ વર્ષે પણ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા અનોખા ઉત્સવને માણવા તા. 1 તથા 2ના સાંજે 5 વાગ્યે ઠકરાર વિંગ, પહેલા માળે, લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર ચોક જામનગરમાં કરવામાં આવ્યું છે તો ઉત્સવમાં પધારવા રેખાબેન શાહ, અાશાબેન સંઘવી તથા હેમાબેન ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે.

જામનગરમાં સ્ત્રી નિકેતન દ્વારા આયોજિત વેલકમ નવરાત્રી

અન્ય સમાચારો પણ છે...