તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |કેન્દ્ર તથા રાજય સરકારની કર્મચારી વિરોધી નીતિ રીતિ સામે

જામનગર |કેન્દ્ર તથા રાજય સરકારની કર્મચારી વિરોધી નીતિ રીતિ સામે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |કેન્દ્ર તથા રાજય સરકારની કર્મચારી વિરોધી નીતિ રીતિ સામે કર્મચારીઓમાં રોષ વધતો જાય છે. અસંગઠીત કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. રજૂઆતો છતાં મુક પ્રેક્ષક બની રહી છે. સરકારની ઘોર ઉદાસીનતા સામે કામદારોના રોષને વાચા આપી સરકાર તથા સત્તાધીશોની ઊંઘ ઉડાવવા ભારતીય મઝદૂર સંઘ દ્વારા આગામી તા. 4 ડિસે.ના રાજયના પાટનગર ગાંધીનગરમાં વિશાળ રેલી, જાહેર સભા યોજી કેન્દ્ર તથા રાજય સરકારને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

જામનગરમાં આંગણવાડી કર્મીઓની ગાંધીનગરમાં રેલી

અન્ય સમાચારો પણ છે...