ભોઈ સમાજનું જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરના નિવાસી અને હાલ લંડન સ્થિત સ્વ. રાધાબેન તથા સ્વ. ભગવાનજીભાઈ કુંભારાણાના સ્મરર્ણાર્થે તેમના જ્યંતિભાઈ, સ્વ. અરવિંદભાઈ, મનસુખભાઈ, લાલજીભાઈ, ધીરજભાઈ લલીતભાઈ, ચંદ્રકાન્તભાઈ, અતુલભાઈ તરફથી સમસ્ત ભોઈ સમાજ પરિવાર ભોજનનું આયોજન 6 માર્ચના સાંજે 7 વાગ્યે સંતરી ખેતા ભગતની વાડીમાં રખાયું છે તો સર્વે ભોઈ સમાજ પરિવારને પ્રસાદી લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...