• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ગિરનારા સોની જ્ઞાતિના જરૂરતવાળા કુટુંબોને નિ:શુલ્ક ચીજવસ્તુનું વિતરણ કરાયું

ગિરનારા સોની જ્ઞાતિના જરૂરતવાળા કુટુંબોને નિ:શુલ્ક ચીજવસ્તુનું વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ગિરનારા સોની જ્ઞાતિના નોંધાયેલ જરૂરતવાળા કુટુંબોને ભાનુબેન પરસોતમભાઇ પાલા તરફથી સ્વ. અંબોનની સ્મૃતિમાં તા. 25 થી 5 માર્ચ દરમિયાન જનસંખ્યાના પ્રમાણમાં ચોખા, મગદાળ, તલ, ખાંડનું નિ:શુલ્ક વિતરણ કરાશે. જેની ચિઠ્ઠી સોની શાંતિભાઇ જોગીયા ગણેશ વોશ કાું. બેડીગેઇટ સ્વામિનારાયણ મંદિર પાછળથી મેળવી લેવા સાેની સોશ્યલ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...