• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર હાપામાં જુદા જુદા દરોડા દરમ્યાન જુગાર રમતા ત્રણને પકડી

જામનગર-હાપામાં જુદા જુદા દરોડા દરમ્યાન જુગાર રમતા ત્રણને પકડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર-હાપામાં જુદા જુદા દરોડા દરમ્યાન જુગાર રમતા ત્રણને પકડી કુલ રૂા.39, 520ની રોકડ કબજે કરી હતી. પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન અમુક ઇસમો કિશાન ચોકમાં વર્લીના આંકડાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે દ્રારકાપુરી રોડ પર આશાપુરા હોટલ પાસે ત્રાટકી પોલીસે વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા નિખીલ વિજયભાઇ નંદા, નિશાંત ઉર્ફે નીશુ ભરતભાઇ ફલીયાને પકડી રૂા. 11, 200ની રોકડ રકમ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...