• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | બહુજનસમાજ પાર્ટી જામનગર જીલ્લા યુનીટ 2 દ્રારા તા.

જામનગર | બહુજનસમાજ પાર્ટી જામનગર જીલ્લા યુનીટ 2 દ્રારા તા.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | બહુજનસમાજ પાર્ટી જામનગર જીલ્લા યુનીટ 2 દ્રારા તા. 23 જુનના જીલ્લા કાર્યાલયે સંગઠન બાબતે મીંટીંગ યોજવામાં આવી હતી. જેમાં જામનગર જીલ્લાના પ્રભારી હાર્દિક ગોહીલ, જીલ્લા પ્રમુખ મહેન્દ્રભાઇ બથવાર તથા જીલ્લાના તમામ હોદ્દેદારો તેમજ પ્રભારી અનિલભાઇ પીઠાભાઇ બોખાણી દ્રારા વિધાનસભાના મહાસચીવ તરીકે ફકીર હબીબ જુસબભાઇ શેખની નિમણુક કરવામાં આવી હતી. નિમણુંકને પાર્ટીના તમામ હોદ્દેદારોએ આવકારી હતી.

બસપાના 78 - વિધાનસભાના મહાસચિવ તરીકે નિમણૂંક

અન્ય સમાચારો પણ છે...