પતિએ ભણવાની ના પાડતા પત્નીનો આપઘાતનો પ્રયાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંગણીગામમાં ગોસાઇ વંદનાએ એસીડ પીને આપઘાતનો પ્રયાસ કરાતા હોસ્પીટલમાં ખસેડાઇ હતી. વંદનાના લગ્ન સાત મહિના પૃર્વે મુંગણીના અનીલ ગૌસ્વામી સાથે થયા હતાં. વંદનાએ વધુ અભ્યાસ માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેના પતિ અનીલ તેમજ સાસુ રસીલાબેને ઉચ્ચ અભ્યાસ માટે ના પાડી હતી. આથી સાસરીયાએ ના પાડતા આપઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...