• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને ખેતી અંગે

જામનગર | જામનગરખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને ખેતી અંગે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને ખેતી અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તા. 321ના સવારે 9 થી કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવશે. જેમાં સહાય યોજનાઓ, પાકના રક્ષણ માટે કાંટાળી તાર યોજના, ગંભીર બિમારીમાં સહાય, અકસ્માત વિમો તેમજ માર્કેટ યાર્ડની કામગિરી વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...