• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | હાલારીભાનુશાળી જ્ઞાતિનાં ટ્રસ્ટીઓની મિટિંગ પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના અધ્યક્ષ

જામનગર | હાલારીભાનુશાળી જ્ઞાતિનાં ટ્રસ્ટીઓની મિટિંગ પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના અધ્યક્ષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | હાલારીભાનુશાળી જ્ઞાતિનાં ટ્રસ્ટીઓની મિટિંગ પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. મિટિંગમાં જ્ઞાતિનાં મેનેજિંગ ટ્રસ્ટીઓની વરણી સર્વાનુમતે કરાઇ છે. જેમાં ઉપપ્રમુખ તરીકે કિરીટભાઈ ગિરીધરલાલ કનખરા, મંત્રી તરીકે શાંતિલાલ જે. કનખરા, સહમંત્રી મીહિર વી. નંદા તેમજ ખજાનચી તરીકે રાજેન્દ્ર ભાનુશાળીની વરણી કરાઇ છે.

હાલારી ભાનુશાળી જ્ઞાતિના નવા હોદ્દેદારોની વરણી

અન્ય સમાચારો પણ છે...