• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |જામનગરના એસ.ટી.ડેપો પાસેથી ખાનગી બસમાં મુસાફરો ભરતા એક શખ્સ

જામનગર |જામનગરના એસ.ટી.ડેપો પાસેથી ખાનગી બસમાં મુસાફરો ભરતા એક શખ્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગરના એસ.ટી.ડેપો પાસેથી ખાનગી બસમાં મુસાફરો ભરતા એક શખ્સ સામે ફરિયાદ નોંધવાઇ હતી. જામનગરના એસ.ટી. ડેપો પાસેથી બુધવારે બપોરે પોતાની ખાનગી બસમાં મુસાફરોને બેસાડતા માલદેભાઈ નગાભાઈ ધારાણી નામના શખ્સને ટ્રાફિક શાખાના જમાદાર બી.એચ. મોઢવાડિયાએ પકડી પાડી શખ્સ સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ અંગે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ ગગનિયાએ આરોપીની ધરપકડ કરી હતી.

મુસાફરોને ખાનગી વાહનોમાં બેસાડતો એક શખ્સ પકડાયો

અન્ય સમાચારો પણ છે...