છાત્રોઅે વીજ સાધનો સાથે રાખવા સૂચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાજિલ્લામાં તા. 15 થી શરૂ થનાર ધો.10 તથા 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. જેને લઇને તંત્ર દ્વારા ખાસ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેમાં પરીક્ષા આપનાર વિધાર્થીઓએ પરીક્ષા સ્‍થળ ઉપર કોઈપણ પ્રકારનાં ઇલેકટ્રોનિક સાધનો જેવા કે પેજર, મોબાઇલ, બ્‍લુટુથ ડીવાઇઝડ,કેલકયુલેટર, ડીજીટલ વોચ જેવા અન્‍ય કોઇ પ્રકારનાં ઉપકરણો સાથે લઇને જવાનું રહેશે નહિ. આવા કોઇપણ સાધનો પરીક્ષા સ્‍થળ પર વિધાર્થીએ લઇ જવા નહિ.

અન્ય સમાચારો પણ છે...