ભકિતનો વિજય,આસુરી તત્વનું દહન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભકિતનો વિજય,આસુરી તત્વનું દહન

છોટી કાશી જામનગરમાં રવિવારે આસુરી તત્વ પર ભકિતના વિજયના પ્રતીક હોળીના પર્વની શ્રધ્ધા સાથે પારંપરિક ઉજવણી કરવામાં આવી હતી.શહેરના સૌથી મોટા ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પરંપરાગત 61 માં હોલીકા પ્રાગટય મહોત્સવમાં ધાર્મિક પરંપરા અને શાસ્ત્રોકતવિધિ સાથે રાત્રે 8 કલાકે હોલીકા દહન કરવામાં આવ્યું હતું.30 થી 35 ફુટના સુકુ ખડ,શણના કોથળા,લાકડા,છાણામાંથી તૈયાર કરેલા હોલીકાના પૂતળા દહનના પ્રસંગે રાજકીય આગેવાનો તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં. તસ્વીર: હીરેન હીરપરા

અન્ય સમાચારો પણ છે...