• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | બ્લેસીંગચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 વર્ષની ઉજવણીના ભાગરૂપે 15

જામનગર | બ્લેસીંગચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 વર્ષની ઉજવણીના ભાગરૂપે 15

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | બ્લેસીંગચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 વર્ષની ઉજવણીના ભાગરૂપે 15 કાર્યક્મોનું આયાેજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 6ના બપોરે 3 થી 6 દરમિયાન એસવીઇટી કોલેજ, શરૂસેકશન રોડ પાસે મહેંદી, પેપર મેકીંગ, નેલ આર્ટ, ડ્રોઇગ, આરતી, વેસ્ટમાંથી બેસ્ટ, વાનગી, પાણીપુરી તથા તા. 20ના બપોરે 4.45 થી 8 દરમિયાન કુવરબાઇ જૈન ધર્મશાળા, પવનચકકી પાસે બાંધણી, પટોડા, વેશભૂષા , ડાન્સ, ફેશન શો, મી/મોમ જેમા ફેન્સી ડ્રેસમાં બાળકોની ઉંમર 3 થી 13 રાખવામાં આવી છે. અંગેની વધુ માહિતી માટે રીચી/રીચ મહિલા કોલેજ પાસે સંપર્ક કરવો

બ્લેસિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...