• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • હેક્ટર દિઠ રોપા વાવશે તો સરકાર ખેડૂતોને પર્યાપ્ત નાણાં આપશે

હેક્ટર દિઠ રોપા વાવશે તો સરકાર ખેડૂતોને પર્યાપ્ત નાણાં આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારનાવન અને પર્યાવરણ વિભાગ હસ્તકની ઉપયોગી યોજનાઓકે જેમાં ફાર્મ ફોરેસ્ટ્રી યોજના હેઠળ નાના અને સિમંત ખેડુતોની કસ વિનાની હેક્ટર જમીનની મર્યાદામાં લાભાર્થી દિઠ ૧૦૦૦ રોપા ખેતરમાં વાવી આપવાની યોજનાનુ અમલીકરણ કરવામા છે. ત્યાર પછી જીવંત રોપાની ટકાવારી ૫૦% કરતા વધારે હોય તો પ્રથમ વર્ષે રૂપિયાનું વળતર અને બીજા વર્ષે ૦.૫૦ પૈસાનું વળતર આપવાની જોગવાઇ કરવામા આવી છે. એગ્રો ફોરેસ્ટ્રીની અલગ અલગ યોજના હેઠળ ખેડુતોને લાભ આપવામા આવશે. વૃક્ષખેતી યોજના હેઠળ તમામ પ્રકારના ખેડુતોને લાભ મળવાપાત્ર છે. ખેડુત ૦.૨૫, ૦.૫૦, ૦.૭૫ અને હેક્ટરમાં વાવેતર કરી શકશે. હેકટરે ૧૦૦૦ રોપાનું વાવેતર કરવાનુ રહેશે. વાવેતર કરવા માટે જોઇતા રોપા વન વિભાગ અથવા પ્રાઇવેટ નર્સરીમાં મેળવી શક્શે. વન વિભાગ અથવા પ્રાઇવેટ નર્સરીમાંથી મેળવી શકશે.વાવેતરની કામગીરી પૂર્ણ થયેથી એક રોપા દીઠ રૂ.૮.૦૦ લાભાર્થીને સહાય તરીકે મળશે.

રોપાઓ વનવિભાગના કાર્યાલય અથવા નર્સરીમાંથી મળશે

અન્ય સમાચારો પણ છે...