• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ખંભાળિયા |વાડીનાર તાબેના ખટીયા ગામના પાટિયા પાસેથી પુર ઝડપે અને

ખંભાળિયા |વાડીનાર તાબેના ખટીયા ગામના પાટિયા પાસેથી પુર ઝડપે અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા |વાડીનાર તાબેના ખટીયા ગામના પાટિયા પાસેથી પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક જતા હોન્ડા મોટર કાર નં. જીજે-10બીજી-7567ના ચાલક મહેશ્વરી અજય માલશીભાઇ ઢચા (ઉ.વ.22, રે. વાડીનારધાર) વાળાએ અકસ્માત સર્જી, મોટરકારને પલ્ટી ખવડાવી દેતાં કારના ચાલક અજય તથા સાહેદ મીજાન નામના યુવાનને ગંભીર ઇજાઓ થયાની પોલીસમાં ફરિયાદ નોધઇ છે.

ખંભાળિયા-જામનગર રોડ પર મોટરકારનો અકસ્માત, 2ને ઇજા

અન્ય સમાચારો પણ છે...