તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે હેતુથી સરકારે લાલપુરના

જામનગર |ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે હેતુથી સરકારે લાલપુરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |ખેડૂતોને વીજ પુરવઠો મળી રહે તે હેતુથી સરકારે લાલપુરના નવાણીયા ખાતે 66 કે. વી. સબ સ્ટેશનનું નિર્માણ કર્યું છે. 66 કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કૃષિ-ઊર્જા કેબીનેટ મંત્રી ચિમનભાઇ શાપરિયાના હસ્તે સંપન્ન કરાયું. લોકાર્પણમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, કલેક્ટર આર. જે. માકડિયા, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર ભટ્ટ, અગ્રણી ગોવુભા, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

ખેડૂતોને પૂરતા લોડથી વીજળી મળી રહે તે માટે નવાણિયામાં 66 કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...