તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | રમતગમતઅધિકારીની કચેરી સંચાલીત રાસ ગરબા સ્પર્ધા જામનગર શહેર

જામનગર | રમતગમતઅધિકારીની કચેરી સંચાલીત રાસ ગરબા સ્પર્ધા જામનગર શહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | રમતગમતઅધિકારીની કચેરી સંચાલીત રાસ ગરબા સ્પર્ધા જામનગર શહેર તા. 23નાં સાંજે 7.30થી ટાઉનહોલ ખાતે તથા જામનગર ગ્રામ્યની અલગ અલગ સ્પર્ધા તા. 4 ઓકટો.નાં સાંજે 7.30 વાગ્યાથી ગીતા હોલ પાંસે, આઝાદ ચોક,કાલાવાડ ખાતે શરૂ થશે. ફોર્મ તાત્કાલિક જિલ્લાં રમત ગમત કચેરી દરબારગઢ જામનગર ખાતે જમા કરાવવા વધુ વિગત સંપર્ક કરવા જણાવાયુ છુ. તમામ ટીમોએ તા. 17નાં સાંજે 7.30 વાગ્યે ટાઉનહોલ જામનગર ખાતે ઉપસ્થીત રહેવા યાદીમાં જણાવાયુ છે.

જામનગર શહેર તથા ગ્રામ્યના જિલ્લાકક્ષા રાસ ગરબા સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...