વેસ્ટર્ન રેલવેનું અધિવેશન મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્ટર્નરેલ્વે એમ્પલોઇઝ યુનિયનનું 69મું વાર્ષિક અધિવેશન તા. 15 અને 16 એમ બે દિવસ અખીલ ભારતીય આહિર યાદવ સેવા સમાજ દ્વારકામાં યોજવામાં આવશે તથા જનરલ મેનેજર ખાસ ઉપસ્થિત રહેશે. અધિવેશનનું ઉદ્દઘાટન ઓલ ઇન્ડીયા રેલ્વે ફેડરેશનના મહામંત્રી શીવગોપાલ મીશ્રાના હસ્તે કરવામાં આવશે અને અતીથી વિશેષ તરીકે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર જી.સી. અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહેશે ઉપરાંત હિન્દ મજદુર સભાના મહામંત્રી હરભજનસિંધ સીધ્ધુ તથા ઓલ ઇન્ડિયા રેલ્વે ફેડરેશનના અધ્યક્ષ રખાલદાસ ગુપ્તા ખાસ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...