તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભાણવડ |ભાણવડ નજીકના ભણગોર ગામે રહેતા કેશુભાઇ નાનજીભાઇ પાંડય નામના

ભાણવડ |ભાણવડ નજીકના ભણગોર ગામે રહેતા કેશુભાઇ નાનજીભાઇ પાંડય નામના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ |ભાણવડ નજીકના ભણગોર ગામે રહેતા કેશુભાઇ નાનજીભાઇ પાંડય નામના 62 વર્ષના ખવાસ વૃધ્ધે તેમની વાડીમાં વાવેલ કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરવા ગયા હતાં બાદમાં તેમને તૂટ-કળતર જેવી તકલીફો થતા તેમને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયાં તેમનું મૃત્યુ નિપજયાની જાણ વિજયભાઇ કેશુભાઇ પાંડયએ પોલીસને કરી છે.

ભણગોરમાં ઝેરી દવાનો છંટકાવ કર્યા બાદ વૃધ્ધનું મૃત્યુ

અન્ય સમાચારો પણ છે...