તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર શહેરમાં અસહ્ય બફારા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બપોર બાદ

જામનગર શહેરમાં અસહ્ય બફારા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બપોર બાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં અસહ્ય બફારા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી બપોર બાદ વાદળોનું સામ્રાજય જોવા મળતું હોય છે અને વરસાદી માહોલનાે ઘાટ બંધાતો હોય છે. આવા ઘાટ સર્જાતા શહેરીજનોમાં આતુરતા જોવા મળતી હોય છે કે, હમણા વરસાદ આવશે પરંતુ વાદળો પણ જાણે શહેરીજનો સાથે રમત રમતા હોય તેમ અવાર-નવાર સર્જાયેલા માહોલ વચ્ચે વાદળો પોતાનું ચલક ચલાણું રમીને વિખેરાઇ જતા હોવાથી શહેરીજનો નિરાશા અનુભવતા હોય છે.

તસવીર- હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...