• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરનાખંભાળિયા નાકા બહાર આવેલી કિશોર પાન નામની દુકાન

જામનગર | જામનગરનાખંભાળિયા નાકા બહાર આવેલી કિશોર પાન નામની દુકાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરનાખંભાળિયા નાકા બહાર આવેલી કિશોર પાન નામની દુકાન પાસેથી પોલીસે મહાવીરનગરવાળા કમલેશ વસંતભાઈ મેથિયા નામના શખ્સને શનિવારે સાંજે વર્લીના આંકડા લેતો પકડી પાડયો હતો તેના કબજામાંથી રૂ.91૦ રોકડા ઝબ્બે લેવાયા હતા. જ્યારે ખંભોત્રી ફળીમાંથી નરશી વેલજીભાઈ કાકુ, દિનેશ નરશીભાઈ કાકુ, મહંમદયુસુફ હાસમ શેખ તથા દીપક બનુભાઈ વિઠ્ઠુ નામના ચાર શખ્સને વર્લીના આંકડા લેતા પકડી લેવાયા હતા. તેઓના કબજામાંથી રૂ.10075 કબજે લેવામાં આવ્યાહતા.

જામનગરમાં વર્લી-મટકાનો જુગાર રમતા 6 શખ્સ જબ્બે

અન્ય સમાચારો પણ છે...