તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • જામનગર | આસિસ્ટન્ટકમાન્ડન્ટ સી.આઇ.એસ.એફ. યુનિટ, આર.આઇ.એલ., જામનગર દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | આસિસ્ટન્ટકમાન્ડન્ટ સી.આઇ.એસ.એફ. યુનિટ, આર.આઇ.એલ., જામનગર દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | આસિસ્ટન્ટકમાન્ડન્ટ સી.આઇ.એસ.એફ. યુનિટ, આર.આઇ.એલ., જામનગર દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ તા.28 થી 30 દરમિયાન પોલીસ અધિક્ષક જામનગર હસ્તકની વીજરખી ફાયરિંગ રેંજમાં હાથ ધરવામાં આવનાર હોવાથી દિવસો દરમિયાન કોઇ વ્યક્તિએ અવર-જવર કરવી નહી તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સદરહુ અધિનિયમની કલમ મુજબ શિક્ષાને પાત્ર બનશે.

વીજરખી ફાયરિંગ રેન્જમાં અવરજવર પર પ્રતિબંધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો