તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં ઘૂસી યુવતી પાસે બીભત્સ માગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિધ્ધીવિનાયકપાર્કમાં રહેતી યુવતી પાસે પાડોશીએ બીભત્સ માગ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સિધ્ધીવિનાયક પાર્કમાં રહેતી 18 વર્ષની યુવતી પરિવારજનો સાથે તેના ઘરે હતી ત્યારે પાડોશમાં રહેતો રાહુલ રાજુ પિલ્લાઇ ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી પાસે બીભત્સ માગ કરી હતી. યુવતીના પિતા નરેન્દ્રભાઇએ ટપારતા ઉશ્કેરાયેલા રાહુલે તેમને ઢીકા-પાટુનો મારમારી પછાડી દીધા હતા. પોલીસે રાહુલ પિલ્લાઇ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો