તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • નિરાધાર બાળકોની સુરક્ષા હેતુ નોંધણીની સંસ્થાઓને તાકીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરાધાર બાળકોની સુરક્ષા હેતુ નોંધણીની સંસ્થાઓને તાકીદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરજિલ્લામાં બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ કે જે બાળકોને નિવાસી આશ્રય, રહેઠાણ આપતી હોય તેવા બાળકોને સંસ્થાકીય સેવાઓ આપવા માટે કાયદાની કલમ-41(1) મુજબ નોંધણી કરાવવી અને માન્યતા લેવી જરૂરી બને છે.

નિશ્ચિત સમયમાં માન્યતા મેળવેલ નથી તેને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-2015ની કલમ-૪૨ મુજબ 1 વર્ષની કેદ અથવા 1 લાખથી ઓછી હોય તેટલો દંડ અથવા બન્ને થવાને પાત્ર છે. આથી જિલ્લાની રજિસ્ટ્રેશન બાકી હોય અથવા કાર્ય કરવા માંગતી હોય તેવી સંસ્થાઓએ 10 દિવસમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સેવા સદન-4, ભોયતળિયુ, બ્લોક નં.33માં નિયત ફોર્મમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી રૂબરૂમાં તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો