તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવાવાડમાં પિતા-પુત્ર પર હિચકારો હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પવનચક્કીવિસ્તારમાં રહેતા રમેશચંદ્ર છેલાભાઇ હંજડા અને તેનો પુત્ર મનીષ પોતાની ઘરે હતા ત્યારે મિલન શશિકાંત હંજડા તેનો ભાઇ સંજય તલવાર-ગુપ્તી સાથે ઘરમાં ઘૂસી ગયા હતા, અને બંને પિતા-પુત્રને ગાળો ભાંડી મનીષને મારમાર્યો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી હુમલાખોર બંધુની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો