• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |જામજોધપુર તાલુકાના દ્વિતીય ચરણનો પ્રગતિસેતુ કાર્યક્રમ ૧૮ વિભાગના અધિકારીઓની

જામનગર |જામજોધપુર તાલુકાના દ્વિતીય ચરણનો પ્રગતિસેતુ કાર્યક્રમ ૧૮ વિભાગના અધિકારીઓની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામજોધપુર તાલુકાના દ્વિતીય ચરણનો પ્રગતિસેતુ કાર્યક્રમ ૧૮ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતમાં યોજાશે તેમ સમિક્ષા બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું. કલેક્ટર કચેરીના સભાખંડમાં જામજોધપુર તાલુકાના બીજા તબક્કાના પ્રગતિસેતુ કાર્યક્રમની સમિક્ષાબેઠક કલેક્ટર આર.જે.માંકડિયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.કલેક્ટરે જણાવ્યું હતું કે, ગામની જરૂરિયાતો અને સામૂહિક માગણીઓનું એક મંચ પરથી તાત્કાલિક નિવારણ આવે તે માટે બીજા તબક્કાનો પ્રગતિસેતુ કાર્યક્રમ ૧૮ વિભાગના અધિકારીઓની ઉપસ્થિત રહેશે.

જામજોધપુર તાલુકાના દ્વિતીય પ્રગતિ સેતુ કાર્યક્રમની બેઠક

અન્ય સમાચારો પણ છે...