જી. જી. હોસ્પિટલમાં મિટિંગોનો દોર શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જી. જી. હોસ્પિટલમાં મિટિંગોનો દોર શરૂ

દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા ઘોડા ડોક્ટરના કરાયેલા સ્ટિંગ ઓપરેશન બાદ રાજ્ય સરકારનું તંત્ર દોડતું થઇ ગયું અને એના ઘેરા પડઘા જોવા મળી રહ્યા છે ત્યારે જામનગરની જી. જી. હોસ્પિટલમાં વિવિધ વિભાગોની અંદર આવનારા સમયમાં કેવા-કેવા પ્રકારની તકેદારી રાખવી પડશે અને હાલ, કેવા-કેવા સુધારા કરવા જરૂરી છે, તે બાબતે હોસ્પિટલના વિવિધ વિભાગોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...