તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | સને2016 17નું નાણાકીય વર્ષ તા.31ના રોજ પૂરું થતુ હોય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર | સને2016-17નું નાણાકીય વર્ષ તા.31ના રોજ પૂરું થતુ હોય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સને2016-17નું નાણાકીય વર્ષ તા.31ના રોજ પૂરું થતુ હોય નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોય સને 2016-17નાં વર્ષની ગ્રાન્ટની ચૂકવણી થાય તે હેતુથી નાણાકીય વર્ષમાં બીલ પાસ થાઇને ચુકવણુ નિશ્ચિત સમયમાં કામગીરી પાર પાડી શકાય તે હેતુસર વંચાણે લીધેલ નિયમ હેઠળ જિલ્લા તિજોરી કચેરી, તાલુકાની પેટા તિજોરી કચેરીઓ તથા સંબંધિત સરકારી નાણાકીય કામ સંભાળતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓએ તા.31મી માર્ચનાં રોજ મોડે સુધી ખુલ્લી રાખી ચૂકવણું સંપૂર્ણ થાય ત્યાં સુધી નાણાકીય વ્યવહારો ચાલુ રાખવા જામનગર જિલ્લા કલેક્ટર આર.જે.માકડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તિજોરી, બેન્કોએ નાણાકીય વ્યવહારો ચાલુ રાખવા સૂચના

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો