તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ ચકલી દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વ ચકલી દિનની ઉજવણી

જામનગરમાં સોમવારના વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે પશુ-પક્ષીઓની સારવાર કરતી સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા સાત રસ્તા સર્કલમાં ફુવારા પાસે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ચિત્રો દ્વારા ચકલી બચાવનો સંદેશો પાઠવ્યો હતો, જ્યારે પર્યાવરણ અને પક્ષીપ્રેમી સંસ્થાઓ અને લોકો દ્વારા વિનામૂલ્યે માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તસવીર: હીરેન હીરપરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો