તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતા પર નિર્લજ્જ હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારા-ભૂંગાવિસ્તારમાં રહેતી 22 વર્ષની પરિણીતા પર પાડોશમાં રહેતો સાગર ઉર્ફે અશોક ચુર નજર બગાડતો હતો અને વારંવાર પરિણીતા પાસે તેના મોબાઇલ નંબરની માગ કરતો હતો. પરિણીતા તેના ઘરની બહાર હતી ત્યારે સાગર ત્યાં ધસી ગયો હતો અને લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. હુમલો થતાં પરિણીતાએ બૂમાબૂમ કરતા તેના સાસુ દોડી જતાં સાગરે તેમને પણ ધક્કો મારી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો