તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે મહિલા સહિત પાંચ જુગાર રમતા ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાંગુલાબનગર સિંધી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ભરત પરષોત્તમ રાઠોડ, પરિમલ કેશવલાલ કામદાર, અર્જુન પરષોત્તમ ચાવલિયા, મનીષા પરષોત્તમ ફોફરિયા અને મનીષા રમેશ મહેતાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.7100 કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો